"રેનિટિડિન એ એન્ટાસિડ છે" તે વિધાન કયા વર્ગીકરણના સંદર્ભમાં આપવામાં આવ્યું છે?

  • A
    રાસાયણિક બંધારણ પર આધારિત વર્ગીકરણ
  • B
    દવાની ક્રિયા પર આધારિત વર્ગીકરણ
  • C
    ફાર્માકોલોજીકલ અસર પર આધારિત વર્ગીકરણ
  • D
    આણ્વિય લક્ષ્યો પર આધારિત વર્ગીકરણ

Explore More

Similar Questions

દવા-એન્ઝાઇમ આંતરક્રિયાના સંદર્ભમાં,ખોટું વિધાન ઓળખો.

આપેલ પ્રતિક્રિયા યોજનામાં,$P$ એ ફિનાઈલ આલ્કાઈલ ઈથર છે,$Q$ એ સુગંધિત (aromatic) સંયોજન છે; $R$ અને $S$ મુખ્ય નીપજો છે.
$P$ $\xrightarrow{HI} Q$ $\xrightarrow[\text{(iii) } H_3O^{+}]{\text{(i) } CO_2, \text{(ii) } NaOH} R$ $\xrightarrow[\text{(ii) } H_3O^{+}]{\text{(i) } (CH_3CO)_2O} S$
$S$ વિશેનું સાચું વિધાન કયું છે?

$Terfenadine$ નો મુખ્ય ઉપયોગ શું છે?

કોષની સંચારવિધિ (કોમ્યુનિકેશન પ્રોસેસ)ને અટકાવનાર અને ગ્રાહસ્થાન (રિસેપ્ટર સાઈટ)થી જોડાનાર ઔષધને શું કહેવાય?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (એન્ટિમાઇક્રોબાયલ્સ) List-$II$ (નામ)
$A$. નેરો સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક $I$. ફ્યુરાસિન
$B$. એન્ટિસેપ્ટિક $II$. સલ્ફર ડાયોક્સાઇડ
$C$. જંતુનાશક (Disinfectants) $III$. પેનિસિલિન-$G$
$D$. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક $IV$. ક્લોરામ્ફેનિકોલ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo